આ 7 સાઉથ સુપરસ્ટાર્સ પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ, નંબર 7 તો છે એક એરલાઈન કંપનીના માલિક

સાઉથ ઈન્ડસ્ટ્રીના કલાકારો પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ માટે પ્રખ્યાત છે. સાથે જ તેમની તેની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર અદ્ભુત પ્રદર્શન કરે છે. નોંધપાત્ર છે કે આ દિવસોમાં જ્યારે બોલિવૂડની ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ રહી છે, તો સાઉથની ફિલ્મો તાબડતોડ કમાણી કરી રહી છે. જણાવી દઈએ કે સાઉથ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ લક્ઝરી લાઈફ […]

Continue Reading

સામંથા અને ધનુષ પછી હવે બીજા છુટાછેડા ચિરંજીવીના પરિવારમાંથી થવા જઈ રહ્યા છે, સામે આવ્યું તેનું આ કારણ

આ દિવસોમાં સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ ધૂમ ચાલી રહી છે. સામંથા પછી ધનુષ અને એશ્વર્યા રજનીકાંતના છૂટાછેડાના સમાચારે દરેકને ચોંકાવી દીધા છે. સાથે જ ટોલીવુડના મેગા સ્ટાર ચિરંજીવીના ઘરેથી પણ કંઈક એ પ્રકારના સમાચાર આવી રહ્યા છે, જેને જાણીને ચાહકોની મુશ્કેલી ખૂબ વધી ગઈ છે. ચિરંજીવીની સૌથી નાની પુત્રી અને અભિનેતા રામ ચરણની બહેન શ્રીજાએ સોશિયલ […]

Continue Reading

ચિરંજીવી-અલ્લૂ અર્જુન થી લઈને મહેશ બાબૂ સૂધી આ છે તે સ્ટાર્સના સગા ભાઈ, ફિલ્મોમાં જ કરે છે કામ, જુવો તસવીરો

દક્ષિણ ભારતીય સિનેમામાં ઘણા કલાકારો વચ્ચે ભાઈ-ભાઈનો મજબૂત સંબંધ છે અને તેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તેમાં એક ભાઈ હિટ છે તો એક એક ફ્લોપ, તો બંને ભાઈઓની હિટ જોડી પણ અહીં જોવા મળે છે. ચાલો આજે તે કલાકારો વિશે જાણીએ જે પરસ્પર ભાઈ-ભાઈનો મજબૂત સંબંધ ધરાવે છે. ચિરંજીવી અને પવન કલ્યાણ: ચિરંજીવી […]

Continue Reading

આ લક્ઝરી ઘરના માલિક છે રજનીકાંત, સુંદરતામાં ફાઈવ સ્ટાર હોટલને પણ કરે છે ફેઈલ, જુવો તસવીરો

દક્ષિણ ભારતીય સિનેમાથી લઈને હિન્દી સિનેમાની દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડી ચુકેલા દિગ્ગઝ અભિનેતા રજનીકાંત તે સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમને સિનેમાનો સૌથી મોટો એવોર્ડ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવાની ઘોષણા કરવામાં આવી હતી. રજનીકાંતે તેની લાંબી ફિલ્મી કારકીર્દિમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ સહિત ઘણા પ્રતિષ્ઠિત સમ્માન પોતાના નામે કર્યા છે. રજનીકાંતે ફિલ્મોની દુનિયામાં જે […]

Continue Reading

એયરલાઈન કંપની અને પોલો ટીમના પણ માલિક છે સુપરસ્ટાર રામ ચરણ, જુવો તેમના 38 કરોડના ઘરની તસવીરો

દક્ષિણ ભારતીય ફિલ્મોની દુનિયામાં અભિનેતા રામ ચરણે તેમના પિતા મેગાસ્ટાર ચિરંજીવીની જેમ જ એક મોટું નામ કમાવ્યું છે. 27 માર્ચ 1985 ના રોજ ચેન્નઈમાં જન્મેલા રામ ચરણ આજે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. તેની ફેન ફોલોવિંગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં છે. તેમની એક્ટીંગ અને ફિલ્મોની સાથે, રામ ચરણ તેની લક્ઝરી […]

Continue Reading

સાઉથ સુપરસ્ટાર મહેશ બાબૂએ આ બાબતમાં બોલીવુડના મોટા-મોટા અભિનેતાઓને પણ છોડ્યા છે પાછળ

મહેશ બાબુ સાઉથ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા છે. તેની પાસે એક યૂનિક સ્ટાઈલ છે, જેના લાખો ચાહકો છે. તેણે ટોલીવુડમાં એકથી એક ચઢિયાતી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. મહેશ બાબુ માત્ર તેની એક્ટિંગ માટે જ નહીં પણ તેની ડેશિંગ સ્ટાઇલ માટે પણ જાણીતા છે. મહેશ બાબુ માત્ર ટોલીવુડમાં જ નહીં પરંતુ આખી સાઉથ ઈંડસ્ટ્રીમાં પોતાની સારી ઓળખ […]

Continue Reading

ફીસની બાબતમાં બોલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે સાઉથની આ 5 અભિનેત્રીઓ, જાણો કોણ ચાર્જ કરે છે સૌથી વધુ ફી

આજના સમયમાં બોલિવૂડ અભિનેત્રીઓ ફીની બાબતમાં બોલિવૂડ અભિનેતાઓને પણ ટક્કર આપતા જોવા મળે છે. સમયની સાથે બોલીવુડ અભિનેત્રીઓની ફીમાં પણ ઘણા ફેરફાર થયા છે. આજની અભિનેત્રીઓ પહેલાની અભિનેત્રીઓ કરતા વધારે ફી ચાર્જ કરે છે. સાથે જ આ બાબતમાં સાઉથની અભિનેત્રીઓ પણ ઓછી નથી. તેઓ પણ એક ફિલ્મ માટે કરોડો રૂપિયા વસૂલે છે. તો ચાલો આજે […]

Continue Reading

આ છે વિદ્યા બાલનની બહેન જે છે સાઉથ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી, કરી ચુકી છે કિંગ ખાન અને મનોજ બાઝપાઈ સાથે કામ

બોલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન આજે કોઇ ઓળખની મોહતાજ નથી અને વિદ્યા બાલને અત્યાર સુધીની તેની કારકીર્દિમાં તેની સુંદર એક્ટિંગ અને સુંદરતાથી લોકોના દિલમાં એક વિશેષ સ્થાન બનાવ્યું છે. ફિલ્મ ધ ડર્ટી પિક્ચરમાં વિદ્યાની એક્ટિંગે દરેકને પોતાના દિવાના બનાવ્યા હતા અને તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ સિવાય વિદ્યાએ ઘણી […]

Continue Reading