એક સમયે ખાવા માટે પણ પૈસા ન હતા, અભ્યાસ ન કરી શકી પૂર્ણ, આજે આટલી અધધધ સંપત્તિની છે માલિક
સમંથા રૂથ પ્રભુ દક્ષિણ ભારતીય સિનેમાની ચર્ચિત અને લોકપ્રિય અભિનેત્રી છે. સાથે જ તે ખૂબ જ સુંદર પણ છે. આ સુંદર અભિનેત્રી હવે અવારનવાર પોતાના અંગત જીવનને લઈને હેડલાઈન્સનો ભાગ બની જાય છે. આ વાત દરેક વ્યક્તિ જાણે છે કે તે છૂટાછેડા લઈ ચૂકી છે. સામંથાએ ગયા વર્ષે અભિનેતા નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા લીધા હતા. […]
Continue Reading