અબજોનો માલિક છે ‘બ્રહ્માસ્ત્ર’ નો આ અભિનેતા, સંપત્તિની બાબતમાં રજનીકાંત-કમલ હાસનથી પણ છે આગળ, જાણો સાઉથના અન્ય સ્ટારની કુલ સંપત્તિ વિશે
રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય અને દક્ષિણ ભારતીય અભિનેતા નાગાર્જુનની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ શુક્રવારે, 9 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થઈ છે. આ ફિલ્મ દર્શકો પર પોતાનો જાદુ ચલાવવામાં સફળ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે 400 કરોડની આ ફિલ્મે પહેલા દિવસે દેશમાં લગભગ 36 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બોલિવૂડની સતત ફ્લોપ થતી […]
Continue Reading