ગર્લ્સ ગેંગ સાથે મસ્તીના મૂડમાં જોવા મળી મૌની રોય, બાર કાઉંટર પર ચળીને કર્યો ડાંસ જુવો વીડિયો

મૌની રોય અને સૂરજ નામ્બિયારે 27 જાન્યુઆરીએ ગોવામાં બંગાળી અને મલયાલી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યાં હતાં. હા, ત્યાર પછીથી મૌની રોય એક પછી એક પોતાના લગ્નની તસવીરો શેર કરી રહી છે. જણાવી દઈએ કે મૌની અને સૂરજે પોતાના લગ્નમાં ખૂબ જ ધૂમ મચાવી હતી અને આજકાલ સોશિયલ મીડિયા પર તેમના લગ્નના વીડિયો અને તસવીરો વાયરલ […]

Continue Reading