કોરોના કાળમાં લોકોના મસીહા બનેલા સોનૂ સૂદ પાસે છે અઢળક સંપત્તિ, જાણો કેટલી છે તેમની કુલ સંપત્તિ
કોરોના કાળમાં લોકોના મસીહા બનેલા સોનુ સૂદ આજે કોઈ ઓળખના મોહતાજ નથી. જો કે સોનુ સૂદ એક સમયે વિલનના પાત્રથી ઓળખાતા હતા, પરંતુ કોરોના મહામારી વચ્ચે પોતાની ઉદારતા બતાવનાર સોનુ સૂદ હવે દરેક ચાહકોના દિલ પર રાજ કરી રહ્યા છે. 30 જુલાઈ 1973ના રોજ પંજાબના મોંગામાં જન્મેલા સોનુ સૂદે કોરોનાની પહેલી લહેર દરમિયાન ઘણા મજૂરો […]
Continue Reading