પતિ રહે છે હેડલાઈન્સમાં તો પત્ની રહે છે લાઈમલાઈટથી દૂર, કંઈક આવું જીવન જીવે છે સોનૂ સૂદનો પરિવાર, જુવો તસવીરો

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા સોનુ સૂદ આજે પોતાનો 48 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. 30 જુલાઈ 1973 ના રોજ પંજાબના મોગામાં સોનુ સૂદનો જન્મ થયો હતો. તેમણે પોતાની એક્ટિંગની સાથે પોતાના સામાજ સેવાના કાર્યથી પણ લોકોના દિલ જીતી લીધા છે. ગયા વર્ષે જ્યારે દેશમાં કોરોના મહામારીને કારણે લોકડાઉન લાગ્યું હતું, ત્યારે સોનુ સૂદે જરૂરિયાતમંદોને […]

Continue Reading