શું ડિસેમ્બરમાં 7 ફેરા લેશે આલિયા-રણબીર? માતા સોની રાજદાને કહ્યું- લગ્ન જરૂર થશે, પરંતુ…

બોલિવૂડમાં જ્યારે પણ કોઈ સેલેબ્સની જોડી બને છે ત્યારે તેમના લગ્નના સમાચાર વાયરલ થવા લાગે છે. છેલ્લા કેટલાક સમયથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચાઓ થઈ રહી છે. સમાચાર આવી રહ્યા હતા કે રણબીર-આલિયા આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે. આવી સ્થિતિમાં આ સમાચાર સાંભળીને ચાહકો ખૂબ જ ખુશ થયા હતા. તે પોતાની […]

Continue Reading