ખૂબ જ સુંદર છે સોનમ કપૂરનું દિલ્લી વાળું ઘર, સુંદરતામાં અંબાણી-શાહરૂખના બંગલા પણ છે ફેલ, જુવો સોનમના ઘરની તસવીરો
હિન્દી સિનેમાના દિગ્ગઝ અભિનેતા અનિલ કપૂરે વર્ષો સુધી મોટા પડદા પર રાજ કર્યું. 80 અને 90ના દાયકામાં તેમણે ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું. અનિલના રસ્તા પર તેમની મોટી પુત્રી સોનમ કપૂર પણ ચાલી. પિતાના રસ્તા પર ચાલીને સોનમે વર્ષ 2017માં એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. સોનમ કપૂરની પહેલી ફિલ્મ ‘સાવરિયા’ હતી. આ ફિલ્મ વર્ષ 2007માં […]
Continue Reading