આ 6 સુપરહિટ ફિલ્મોને રિજેક્ટ કરી ચુકી છે સોનાક્ષી સિન્હા, નહીં તો તે હોત મોટી સુપરસ્ટાર, જાણો કઈ કઈ ફિલ્મ છે તેમાં શામેલ
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની દબંગ ગર્લ કહેવાતી પ્રખ્યાત અભિનેત્રી સોનાક્ષી સિન્હાને ભલા કોણ નથી ઓળખતું. સોનાક્ષીએ સલમાન ખાન સાથે ફિલ્મ દબંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર પછી તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. જો કે સોનાક્ષી પાસે કામની કોઈ કમી નથી, પરંતુ તેણે પોતાની કારકિર્દીમાં એવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને રિજેક્ટ કરી છે, જેને કર્યા પછી આજે […]
Continue Reading