પિતાની જેમ મહાન ક્રિકેટર બનવા ઈચ્છે છે અર્જુન તેંડુલકર, જુવો બંનેની ક્રિકેટ રમતા હોવાની તસવીરો
સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર પોતાના પિતાની જેમ મહાન ખેલાડી બનવા ઈચ્છે છે અને તેના માટે તે સખત મહેનત કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અર્જુન તેંડુલકરને યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ ટ્રેનિંગ આપી રહ્યા છે અને યોગરાજ સિંહ અર્જુન તેંડુલકરને ક્રિકેટની બધી સારી બાબતો શીખવી રહ્યા છે. અર્જુન તેંડુલકર હવે ખૂબ જ હેન્ડસમ […]
Continue Reading