પતિ કુણાલ અને પુત્રી ઈનાયા સાથે સોહા અલી ખાને ખૂબ રમી હોળી, એકબીજાને રંગ લગાવતા જોવા મળી માતા-પુત્રી, જુવો તેમના વીડિયો

સનાતન ધર્મમાં હોળીના તહેવારનું એક વિશેષ મહત્વ છે. દર વર્ષે લોકો રંગો અને ખુશીઓના તહેવાર હોળીની આતુરતાથી રાહ જુવે છે. હોળીની શરૂઆત થઈ ચુકી છે. આ સમયે દેશભરમાં હોળીની ધૂમ જોવા મળી રહી છે. આખો દેશ હોળીના રંગોમાં રંગાયેલો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે હોળી 8મી માર્ચના રોજ ધામધૂમથી ઉજવવામાં […]

Continue Reading

તૈમુર અને જહાંગીરે બહેન ઈનાયા સાથે કંઈક આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી રાખી, ફઈ સોહા એ શેર કરી આ સુંદર તસવીરો, તમે પણ જુવો તે તસવીરો

રક્ષાબંધન એ વર્ષના સૌથી પ્રતીક્ષિત તહેવારોમાંથી એક છે અને બી-ટાઉન સેલેબ્સ પણ ખૂબ જ ઉત્સાહ સાથે આ તહેવાર સેલિબ્રેટ કરે છે. બોલિવૂડના સૌથી સુંદર સ્ટારકિડ્સ તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાને પોતાની બહેન ઇનાયા નૌમી ખેમુ સાથે આ તહેવાર સેલિબ્રેટ કર્યો. ચાલો તમને તેની ઝલક બતાવીએ. ઈનાયા પોતાના ભાઈઓ તૈમુર અને જહાંગીરને ખૂબ જ […]

Continue Reading

પટૌડી પેલેસ પહોંચતા જ બદલાઈ જાય છે સોહા અલી ખાનનું નામ, તમામ સ્ટાફ આ નામથી બોલાવે છે અભિનેત્રીને

આજે જો બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક નામી અને પ્રખ્યાત પરિવારોની વાત કરીએ તો એક નામ પટૌડી પરિવારનું પણ આવે છે, જેની સાથે આપણી હિન્દી ફિલ્મ ઈંડસ્ટ્રીના ઘણા પ્રખ્યાત સ્ટાર્સ સંબંધ ધરાવે છે. આવી સ્થિતિમાં અમારી આજની આ પોસ્ટમાં, અમે પટૌડી પરિવારની પુત્રી સોહા અલી ખાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે પોતે એક બોલીવુડ […]

Continue Reading

મહાશિવરાત્રિ: કરીનાની નણંદ સોહા અલી ખાને કરી શિવ પૂજા, પતિએ વગાડ્યો શંખ, પુત્રીએ કર્યો દૂધ અભિષેક, જુવો તેની તસવીરો

મંગળવાર, 1 માર્ચ ના રોજ દેશભરમાં મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ ફિલ્મ સ્ટાર્સ પણ આ તહેવાર પર શિવ ભક્તિમાં લીન જોવા મળે છે. હવે કરીના કપૂરની નણંદ સોહા અલી ખાનને જ લઈ લો. સોહાએ મહાશિવરાત્રીના પ્રસંગ પર પોતાના ઘરે શિવ પૂજાનું આયોજન કર્યું હતું, […]

Continue Reading

ખૂબ જ અમીર રાજવી પરિવારની છોકરી છે બોલીવુડની આ 6 અભિનેત્રીઓ, રિયલ લાઈફમાં છે રાજકુમારીઓ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

ફિલ્મી સ્ટાર્સ ઘણી વખત પોતાની ફિલ્મો અને પોતાની એક્ટિંગની સાથે જ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ખૂબ ચર્ચામાં રહે છે સાથે જ ચાહકો પણ ઘણીવખત પોતાના ફેવરિટ સ્ટાર્સ વિશે જાણવા માટે આતુર રહે છે. બોલીવુડ સ્ટાર્સનું ચર્ચામાં રહેવું વ્યજબી પણ છે, કારણ કે તેમની ફેન ફોલોવિંગ ખૂબ મોટી રહે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને […]

Continue Reading

કુણાલ ખેમૂ એ પટૌડી ખાનદાનનો જમાઈ બનવા માટે કંઈક આ રીતે સોહા અલી ખાનને કરી હતી ઈમ્પ્રેસ

બોલિવૂડ અભિનેતા કુણાલ ખેમુએ તાજેતરમાં જ તેનો 38 મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. તેનો જન્મ 25 મે 1983 ના રોજ શ્રીનગરમાં થયો હતો. કુણાલ ખેમુ બાળપણથી જ બોલિવૂડમાં એક્ટિવ છે. બાળ કલાકાર તરીકે તેણે 1987 માં ડેબ્યૂ કર્યું હતું. અભિનેતાએ પહેલી વખત દૂરદર્શન પર પ્રસારિત સીરિયલ ‘ગુલ ગુલશન ગુલફામ’ માં એક્ટિંગ કરી હતી. ત્યાર પછી […]

Continue Reading

સોહા અલી ખાને કંઈક આ સ્ટાઈલમાં સેલિબ્રેટ કર્યો પોતના પતિનો જન્મદિવસ, જુવો તેમના સેલિબ્રેશનની તસવીરો

બોલિવૂડ એક્ટર કુણાલ કેમ્મુ આ ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. કુણાલ ખેમુએ કાલે જ 5 મેના રોજ પોતાનો 38 મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. આ પ્રસંગે તેને તેના ચાહકો અને પટૌડી પરિવાર તરફથી જન્મદિવસની શુભકામનાઓ મળી. આ અભિનેતાએ ગયા વખતની જેમ આ વખતે પણ પોતાનો જન્મદિવસ ઘર પર જ સેલિબ્રેટ કરવો પડ્યો છે. અભિનેતાના જન્મદિવસને […]

Continue Reading

2700 કરોડની સંપત્તિની માલિક છે કરીનાની નણંદ, 45 ની ઉંમરમાં પણ છે કુંવારી, જુવો તેની સુંદર તસવીરો

બોલિવૂડના જાણીતા અભિનેતા સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન વિશે તમે જાણતા જ હશો, જે એક અભિનેત્રી છે. સોહા અલી ખાને વર્ષ 2015 માં અભિનેતા કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા હતા. આજે બંને સુખી જીવન જીવી રહ્યા છે, સૈફ અલી ખાનની મોટી બહેન સબા અલી ખાન વિશે બહુ ઓછા લોકો જાણે છે. ચાલો આજે […]

Continue Reading

કરીના સૈફની લડાઈમાં કોણ માંગે છે પહેલા માફી, થયો મોટો ખુલાસો, જાણો અહીં

લડાઈ કરવી અને પછી એકબીજાને મનાવવા, એ દરેક કપલની લાઈફનો એક ભાગ છે. જોકે સામાન્ય લોકોની જેમ બોલીવુડ સેલેબ્સ પણ આ બધી બાબતોમાંથી પસાર થતા જોવા મળે છે. તેમની વચ્ચે પણ લડાઈ થતી રહે છે. ઈંડસ્ટ્રીમાં એવી ઘણી કપલ છે, જે નાની નાની વાતને લઈને નારાજ થઈ જાય છે. તેમાં કરીના અને સૈફની જોડી પણ […]

Continue Reading