જાણો એક સ્વસ્થ વ્યક્તિએ દિવસ દરમિયાન કેટલું મીઠું ખાવું જોઈએ, વધુ મીઠું ખાવું છે જોખમી

મીઠું એક એવો પદાર્થ છે કે જેના વિના ખોરાકનો સ્વાદ અધૂરો છે. મીઠું ખોરાકનો સ્વાદ વધારી પણ શકે છે અને બગાડી પણ શકે છે. પરંતુ મોટાભાગના લોકો જાણતા નથી કે મીઠું સ્વાસ્થ્ય સાથે પણ તે જ કરે છે જે સ્વાદ સાથે કરે છે, કારણ કે કહેવાય છે ને કે કોઈ પણ ચીજ વધુ સારી નથી […]

Continue Reading