આમિર ખાનની પુત્રી ઈરા બોયફ્રેંડ નૂપુર સાથે બર્ફીલી વાદિઓમાં કરી રહી છે એન્જોય, જુવો તેમની આ વાયરલ તસવીરો

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાનની પુત્રી ઈરા ખાન અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. જોકે આમિર ખાનની પુત્રી ઈરાએ હજુ સુધી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી નથી, પરંતુ છતાં પણ તે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. પ્રખ્યાત સ્ટાર કિડ્સ હોવાને કારણે તેની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. ઈરા ખાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ […]

Continue Reading