વિકી-કેટરીના એ આજ સુધી સાથે નથી કર્યું કામ, છતાં કેવી રીતે બની ગઈ બંનેની જોડી, જાણો ક્યાંથી શરૂ થઈ તેમની લવસ્ટોરી

બસ થોડા કલાકોની રાહ અને પછી વિકી કૌશલ અને અભિનેત્રી કેટરિના કૈફ હંમેશા-હંમેશા માટે એક થઈ જશે. 9 ડિસેમ્બરની સાંજે બંને કલાકારો સાત ફેરા લઈને પતિ-પત્ની બની જશે. 7 ડિસેમ્બરથી રાજસ્થાનના બરવાડાના સિક્સ સેંસેસ ફોર્ટમાં બંનેના લગ્નની વિધિઓ શરૂ થઈ ચુકી છે. દરેક લોકો આ કપલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી ન […]

Continue Reading