બહેનના લગ્નમાં આવી ડ્રેસ પહેરીને આવી ગઈ કિયારા અડવાણી, દુલ્હનને છોડીને તેના પર ટકી ગઈ દરેકની નજર, જુવો તસવીરો

બોલિવૂડ ઈંડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી કિયારા અડવાણીની બહેન ઈશિતા અડવાણી લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. તેણે 5 માર્ચે ગોવામાં પોતાના પાર્ટનર સાથે સાત ફેરા લીધા. જણાવી દઈએ કે, લગ્નમાં કિયારા અડવાણીના મિત્ર સહિત ઘણા લોકો શામેલ થયા હતા. તો બીજી તરફ કિયારા અડવાણીએ પોતાની સુંદર સ્ટાઈલથી બધાના દિલ જીતી લીધા. આ દરમિયાન લગ્ન સાથે જોડાયેલી તસવીર […]

Continue Reading