એશ્વર્યા રાયથી કરીના કપૂર સુધી, નણંદ સાથે કંઈક આવો છે આ 5 અભિનેત્રીઓનો સંબંધ, જુવો તેમની તસવીરો
ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સ્ટાર્સ જેટલા પોતાની પ્રોફેશનલ લાઈફ માટે હેડલાઈન્સમાં રહે છે તેટલી જ તેમની પર્સનલ લાઈફ પણ ચર્ચાનો વિષય બની રહે છે. નોંધપાત્ર છે કે ચાહકો સ્ટાર્સના જીવન સાથે જોડાયેલી નાનામાં નાની વાત જાણવાનો પ્રયત્ન કરે છે. સામાન્ય લોકોની જેમ, સ્ટાર્સ પણ તેમના પરિવાર સાથે સંબંધ જાળવી રાખે છે, પરંતુ જ્યારે અભિનેત્રીના લગ્ન […]
Continue Reading