21 વર્ષની સિની શેટ્ટીએ જીત્યો મિસ ઈંડિયાનો એવોર્ડ, આટલી સુંદરીઓને પાછળ છોડીને મેળવ્યો આ એવોર્ડ

3 જુલાઈ 2022, રવિવારના રોજ મિસ ઈન્ડિયા 2022 ની ગ્રાન્ડ ફિનાલે યોજાઈ હતી અને આ સ્પર્ધા કર્ણાટકની સિની શેટ્ટીએ જીતી હતી. હા, 21 વર્ષની સિની શેટ્ટી મિસ ઈન્ડિયા 2022 બની ગઈ છે. આ વખતે મિસ ઈન્ડિયાની રેસમાં 31 સુંદરીઓ વચ્ચે સખત ટક્કર હતી. પરંતુ બધાને પાછળ છોડીને સિની શેટ્ટીએ આ સુંદર સ્થાન મેળવ્યું છે. જણાવી […]

Continue Reading