48 વર્ષની સુંદર અભિનેત્રી છે આ બાળકી, છુટાછેડા પછી જીવી રહી છે બિંદાસ જીવન, જાણો કોણ છે તે અભિનેત્રી

બાળપણના દિવસો દરેકને યાદ આવે છે. આ આપણા જીવનના શ્રેષ્ઠ દિવસો હોય છે. ત્યારે આપણને આપણા જીવનનું કોઈ ટેન્શન નથી હોતું. આપણે દિલ ખિલીને અને ખિલખિલાટ હસીએ છીએ. આજે અમે તમને એવી જ એક છોકરીની તસવીર બતાવવા જઈ રહ્યા છીએ જે બાળપણના દિવસોમાં ખૂબ જ ખુશમિજાજ હતી. આ છોકરી હાલના સમયમાં બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી છે. […]

Continue Reading

ટીવીની આ પ્રખ્યાત અભિનેત્રીઓ આજે પણ જીવી રહી છે સિંગલ લાઈફ, કોઈની ઉંમર છે 45 તો કોઈની 47ને પાર

ભારતમાં છોકરીના લગ્નની ચિંતા તેના જન્મ પછી માતા-પિતાને અંદરથી કંપારી દે છે. જ્યારે કોઈ છોકરી 20 વર્ષની ઉંમર મર્યાદા પાર કરે છે, ત્યારે તેના માટે છોકરો જોવાનો શરૂ કરી દેવામાં આવે છે. જો કે એ છોકરી કેટલી પણ સફળ કેમ ન હોઈ, તેના લગ્ન અંગે હંમેશાં સંબંધીઓ અથવા કુટુંબીજનો દ્વારા મેણા મારવામા આવે છે. બોલિવૂડ […]

Continue Reading