કુમાર સાનુએ એક વખત 1 દિવસમાં ગાયા હતા 28 ગીત, જાણો તેમણે આવું શા માટે કર્યું હતું
કુમાર સાનુનો જન્મ 20 ઓક્ટોબર 1957ના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતામાં થયો હતો. કુમાર સાનુનું સાચું નામ કેદારનાથ ભટ્ટાચાર્ય છે. તેમના પિતાનું નામ પશુપતિ ભટ્ટાચાર્ય છે. તેઓ એક સિંગર અને સંગીતકાર હતા. કુમાર સાનુ તેમના પિતા અને મોટી બહેન સાથે કોલકાતાના સિંધી વિસ્તારમાં રહેતા હતા. પ્રખ્યાત સિંગર કુમાર સાનુ તેમના સદાબહાર ગીતો માટે જાણીતા છે. બોલિવૂડને […]
Continue Reading