કેકે એ પોતાની બાળપણની મિત્ર સાથે કર્યા હતા લગ્ન, જાણો કોણ છે તેમની પત્ની જ્યોતિ કૃષ્ણા
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત પ્લેબેક સિંગર કેકે ઉર્ફ કૃષ્ણ કુમાર કુનાથ 53 વર્ષની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહી ગયા. રિપોર્ટનું માનીએ તો કેકેનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે સિંગર કોલકાતામાં એક ઈવેન્ટમાં પરફોર્મ કરવા ગયા હતા અને ઈવેન્ટ સમાપ્ત થયા પછી જ્યારે તે હોટલ તરફ જવા લાગ્યા ત્યારે અચાનક તેમની […]
Continue Reading