કોઈ કરતા હતા શૂઝ પોલિશ તો કોઈ લગ્નમાં ગાતા હતા ગીત, જાણો હવે કેવી છે ‘ઈંડિયન આઈડોલ’ વિનર્સની લાઈફ
પ્રખ્યાત ટીવી શો ‘ઇન્ડિયન આઇડોલ’ બધાને પસંદ આવે છે અને તેમાં ટેલેંટેડ સ્પર્ધકો દરેકને પોતાના દિવાના બનાવે છે. અત્યાર સુધીમાં આ શોના ઘણા વિજેતા રહી ચૂક્યા છે. કેટલાક ચર્ચામાં રહે છે પરંતુ કેટલાક વિશે તેના ચાહકો પણ જાણતા નથી. આજે અમે તમને કેટલાક વિજેતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ હલમાં તેઓ ક્યાં છે […]
Continue Reading