આ નામથી ગણેશજી લેશે કળિયુગમાં અવતાર, પૃથ્વી પર દેખાડશે કંઈક આવો મહિમા

ધાર્મિક માન્યતાઓ અનુસાર, જ્યારે પણ પૃથ્વી પર પાપનો ઘડો ભરાય છે, તો ભગવાન પૃથ્વીના લોકોને બચાવવા માટે અવતાર લે છે, ભગવાન વિષ્ણુના ઘણા અવતારોનું વર્ણન શાસ્ત્રોમાં જોવા મળે છે. પુરાણોમાં કળિયુગના અંતમાં ભગવાન વિષ્ણુના કલ્કી અવતારનો પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત પુરાણોમાં કળિયુગમાં ભગવાન ગણેશના અવતારની વાત પણ કહેવામાં આવી છે, જે મુજબ પૃથ્વી પર […]

Continue Reading