ક્યારેય લગ્ન નથી કર્યા પરંતુ છતાં પણ કોના નામનું સિંદૂર લગાવતા હતા લતા દીદી, લતા દીદીએ પોતે જણાવ્યું હતું તેનું આ કારણ
લતા જીવીત નથી. રવિવારે સવારે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું પરંતુ તે તેમના ગીતોથી અમર થઈ ગયા છે. 80 વર્ષની સિંગિંગ કારકિર્દી. 36 ભાષાઓમાં 30 હજારથી વધુ ગીત. ભારત રત્ન, ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સમ્માન, હિન્દી સિનેમાનો સૌથી મોટો દાદા સાહેબ ફાળકે એવોર્ડપુરસ્કાર, પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ સહિત ઘણા એવોર્ડથિ સમ્માનિત થઈ ચુકેલાઅ લતાજી થી […]
Continue Reading