ચાંદીની ટ્રેન, રોયલ મહેલ, 3500 કિલોના ઝુમર સહિત આ 5 ખૂબ જ કિંમતી ચીજોના માલિક છે સિંધિયા
જ્યોતિરાદિત્ય સિંધિયાની ઓળખ પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે હતી. પછી તે ભારતીય જનતા પાર્ટીના નેતા બન્યા. જ્યારે હવે તે કેન્દ્ર સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રી છે. તાજેતરમાં જ મોદી સરકાર સાથે તે જોડાયેલા છે. સિંધિયા ભારતીય રાજકારણનું રસપ્રદ પાત્ર માનવામાં આવે છે. તે સિંધિયા રાજપરિવારના પરિવારના વારસદાર છે અને દેશના સૌથી અમીર સાંસદના લિસ્ટમાં પણ શામેલ […]
Continue Reading