મૌની રોયે લીધા 7 ફેરા, ગોવામાં સાદગીથી કર્યા લગ્ન, જુવો હલ્દીથી લગ્ન સુધીનો વીડિયો

ટીવી અને બોલિવૂડ બંનેમાં સફળતા મેળવનાર મૌની રોય હવે સિંગલ નથી રહી. તેણે આજે (27 જાન્યુઆરી) પોતાના બોયફ્રેન્ડ સૂરજ નાંબિયાર સાથે લગ્ન કર્યા છે. સૂરજ અને મૌની લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં તેમણે પોતાના સંબંધને પવિત્ર બંધનમાં બાંધી લીધો. સૂરજની થઈ મૌની: મૌનીએ ગુરુવારે સવારે મલયાલી રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. […]

Continue Reading