આ ધનતેરસ પર સોના-ચાંદિના બદલે આ ચીજો પણ ખરીદો, વર્ષ ભર પૈસાથી ભરેલું રહેશે ઘર
આ વર્ષે 23 ઓક્ટોબરના રોજ ધનતેરસ છે અને 24 ઓક્ટોબરે દિવાળી ઉજવવામાં આવશે. જો કે, દર વર્ષે ધનતેરસનો તહેવાર દિવાળીના બે દિવસ પહેલા ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે તિથિઓના સંયોગને કારણે ધનતેરસના બીજા દિવસે એટલે કે નરક ચતુર્દશીના દિવસે દિવાળી ઉજવવામાં આવશે. ધનતેરસના આ દિવસે ભગવાન ધનવંતરી અને માતા લક્ષ્મી અને કુબેર દેવની પૂજા […]
Continue Reading