પરિવાર સાથે બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા મુકેશ અંબાણી, પાપા આકાશના ખભા પર બેઠેલો જોવા મળ્યો પૃથ્વી
જ્યારે પણ દુનિયાના સૌથી અમીર લોકોની વાત આવે છે ત્યારે તેમાં મુકેશ અંબાણીનું નામ સૌથી પહેલા આવે છે. મુકેશ અંબાણી દુનિયાભરના પ્રખ્યાત બિઝનેસમેન છે અને તેમની કાર્યપદ્ધતિ અને લાઈફસ્ટાઈલ લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણી ભલે ગમે તેટલા વ્યસ્ત કેમ ન હોય, તેઓ તેમના પરિવારના સભ્યો સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવાની […]
Continue Reading