લગ્ન કરવા જઈ રહ્યા છે સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી, સામે આવી તારીખ, આ શહેરમાં લેશે 7 ફેરા
હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને પ્રખ્યાત અભિનેત્રી કિયારા અડવાણી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. કપલના લગ્નને લઈને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી અને હવે બંને છેવટે લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. લગ્નના સમાચાર આવતાની સાથે જ ચાહકો લગ્ન સાથે જોડાયેલી દરેક વાત જાણવા માટે આતુર જોવા મળી રહ્યા છે. […]
Continue Reading