સિદ્ધાર્થ-કિયારાના લગ્નની પહેલી તસવીર આવી સામે, કપલે લખ્યું, “હવે અમારું હંમેશા માટે બુકિંગ થઈ ગયું છે”, જુવો તેમની આ તસવીરો
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ આજે 7 ફેબ્રુઆરી 2023ના રોજ સાત ફેરા લઈને હંમેશા માટે એકબીજાને પોતાના બનાવી લીધા છે. આ કપલના લગ્ન જેસલમેરમાં આવેલા સૂર્યગઢ પેલેસમાં ખૂબ જ રોયલ સ્ટાઈલમાં થયા છે અને હવે આ ન્યૂલી વેડ કપલ એ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાના લગ્નની પહેલી તસવીર શેર કરી છે, જે સોશિયલ મીડિયા […]
Continue Reading