ક્યારેક ખુશી તો ક્યારેક સિદ્ધાર્થની યાદમાં ડૂબી શહનાજ ગિલ, જુવો તેનો આ વીડિયો
લાખો-કરોડો લોકોના દિલો પર રાજ કરતી પ્રખ્યાત અભિનેત્રી શહનાઝ ગિલ અવારનવાર ચર્ચામાં રહે છે. શહનાઝની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. આવી સ્થિતિમાં તે સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાની સુંદર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ દરમિયાન શહનાઝ તેના ભાઈ શહબાઝ સાથે ટ્રેકિંગ માટે નીકળી હતી, જેનો તેણે તેના ચાહકો સાથે એક સુંદર વીડિયો […]
Continue Reading