રણબીર-આલિયાના લગ્ન: દીપિકાથી લઈને સિદ્ધાર્થ સુધી બોલીવુડના આ પ્રખ્યાત સ્ટાર્સે રણબીર-આલિયા ને આપી આ મોંઘી ગિફ્ટ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઈને દરરોજ કોઈને કોઈ નવા સમાચાર આવી રહ્યા છે. ધીમે-ધીમે એ વાતનો પણ ખુલાસો થઈ રહ્યો છે કે આલિયા અને રણબીરને બોલિવૂડ સેલેબ્સ તરફથી શું ગિફ્ટ મળી. ખરેખર હવે એ વાતનો ખુલાસો થયો છે કે રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ કેટરીના કૈફ અને દીપિકા પાદુકોણે નવપરિણીત કપલને શું આપ્યું છે. […]

Continue Reading