ફરી શોકમાં ડૂબ્યું મનોરંજન જગત, આ દિગ્ગઝ અભિનેતાનું થયું નિધન, લાંબા સમયથી હતા બીમાર

મનોરંજન જગતમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે નાના પડદા અને હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા અનુપમ શ્યામ એ 64 વર્ષની ઉંમરમાં આ દુનિયાને અલવિદા કહ્યું છે. જણાવી દઈએ કે તે લાંબા સમયથી બીમાર હતા અને તેમના શરીરના ઘણા ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. રવિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુના […]

Continue Reading