2 લગ્ન કરનાર શ્વેતા તિવારી પોતાની પુત્રી પલકને રાખવા ઈચ્છે છે કુંવારી, જાણો શું છે તેનું કારણ
ટીવીની દુનિયાની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારીને કોણ નથી ઓળખતું. શ્વેતાએ પોતાની કારકિર્દીમાં ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે ઘણી ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. જણાવી દઈએ કે, શ્વેતા પોતાની કારકિર્દીમાં એક મોટું સ્થાન મેળવવામાં સફળ રહી પરંતુ તેનું અંગત જીવન ખૂબ જ મૂંઝવણ ભરેલું રહ્યું. તેણે પોતાના જીવનમાં બે વખત […]
Continue Reading