પતિ નિખિલ નંદા સાથે બચ્ચન પરિવારની પુત્રી શ્વેતા બચ્ચનની કેટલીક ન જોઈ હોય તેવી તસવીરો આવી સામે, જુવો કપલની સુંદર તસવીરો
હિન્દી ફિલ્મ જગતના મહાનાયક અમિતાભ બચ્ચનનો પરિવાર ઈંડસ્ટ્રીના કેટલાક સૌથી લોકપ્રિય અને ચર્ચિત પરિવારોમાં શામેલ છે, અને તેથી જ આજે બચ્ચન પરિવારના તમામ સભ્યો અવારનવાર સમાચાર અને હેડલાઇન્સમાં રહે છે. આવી સ્થિતિમાં અમારી આજની આ પોસ્ટમાં, અમે બચ્ચન પરિવારના એક એવા જ સભ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે ફિલ્મી દુનિયાનો ભાગ પણ નથી, […]
Continue Reading