બોની કપૂર એ પોતાની સ્વર્ગીય પત્ની શ્રીદેવી સાથેની થ્રોબેક તસવીરો કરી શેર, અભિનેત્રીની સ્માઈલ જોઈને ચાહકો થયા ઈમોશનલ, જુવો શ્રીદેવીની આ તસવીરો

બોલિવૂડની ચાંદની કહેવાતી પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવી આજે આપણી વચ્ચે આ દુનિયામાં નથી અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીના અવસાનને 5 વર્ષ થવા જઈ રહ્યા છે, જો કે, પોતાની અદભૂત સુંદરતા અને જબરદસ્ત એક્ટિંગ કુશળતાના કારણે આજે પણ શ્રીદેવી લોકોના દિલો અને દિમાગમાં વસેલી છે. અભિનેત્રી શ્રીદેવીએ હિન્દી સિનેમા ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગ કુશળતાના આધારે પોતાની એક ખાસ […]

Continue Reading