નેશનલ ક્રશ બની ચુકી છે રશ્મિકા મંદાના, આટલા અધધ કરોડની માલિક છે આ અભિનેત્રી, જાણો એક ફિલ્મ માટે કેટલી લે છે ફી

સાઉથની સુપરસ્ટાર અભિનેત્રી જેને નેશનલ ક્રશ ના નામથી પણ ઓળખવામાં આવે છે તે કોઈ અન્ય નહીં પરંતુ રશ્મિકા મંદાના છે. જણાવી દઈએ કે રશ્મિકા મંદાના આ દિવસોમાં અલ્લુ અર્જુન સાથે ફિલ્મ ‘પુષ્પા’માં જોરદાર એક્ટિંગ કર્યા પછી ખૂબ ચર્ચામાં જોવા મળી રહી છે. જણાવી દઈએ કે પુષ્પા ફિલ્મ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. […]

Continue Reading