જુવો અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની ભવ્યતા અને દિવ્યતા 3D વીડિયોમાં, શ્રદ્ધાથી ભરાઈ જશે હૃદય

અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. દુનિયાભરના રામ ભક્તોમાં આ વાતની ઉત્સુકતા છે કે મંદિર બન્યા પછી કેવું દેખાશે. નિર્માણાધીન મંદિરની ભવ્યતા અને દિવ્યતા કેવી હશે? બન્યા પછી ભગવાન રામનું મંદિર કેવું દેખાશે? શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર એ સામાન્ય લોકોની આ જિજ્ઞાસાને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. […]

Continue Reading