વૃન્દાવનના રાધા રમણ મંદિર પહોંચી હેમા માલિની એ ગાયું ભજન, પૂજા-આરતી પણ કરી, જુવો હેમા માલિનીનો આ વાયરલ વીડિયો
હેમા માલિની બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી છે. તે બોલિવૂડમાં 70ના દાયકાની સફળ મહિલા કલાકારોમાંથી એક છે. હેમા માલિનીએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે જ હેમા માલિનીએ રાજકારણમાં પણ ખૂબ નામ કમાવ્યું છે. હાલના સમયમાં હિન્દી સિનેમાની ડ્રીમ ગર્લ એટલે કે હેમા માલિની કોઈ ઓળખની મોહતાજ નથી. ઉત્તર પ્રદેશના મથુરાથી બીજેપી […]
Continue Reading