જન્માષ્ટમી 2022: ટીવી ના તે 9 કલાકાર જે ‘કૃષ્ણ’ ના પાત્રથી થયા અમર, જાણો આજે ક્યાં છે?

ટીવીની દુનિયામાં જ્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણનું નામ આવે છે ત્યારે સૌથી પહેલા પ્રખ્યાત અભિનેતા નીતિશ ભારદ્વાજનો ચેહરો સામે આવે છે. નીતિશ ભારદ્વાજે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવી હતી. આટલું જ નહીં પરંતુ બીઆર ચોપરાની ‘મહાભારત’માં શ્રી કૃષ્ણની ભૂમિકા નિભાવીને નીતિશ ભારદ્વાજને ભગવાનની જેમ પૂજવામાં આવ્યા હતા. જો કે, નીતિશ ભારદ્વાજ […]

Continue Reading