જાન્હવી કપૂરનો વર્કઆઉટ લુક જોઈને તમે પણ થઈ જશો દીવાના, જુવો તેના વર્કઆઉટ લુકની તસવીરો

જાન્હવી કપૂર એક ભારતીય અભિનેત્રી છે. જે શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી છે. જાન્હવી કપૂરે 2018 માં રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘ધડક’ થી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ પછી તેને બેસ્ટ ફીમેલ ડેબ્યુ માટે ‘ઝી સિને એવોર્ડ’ મળ્યો હતો. જણાવી દઈએ કે જ્હાનવી કપૂર તેની પહેલી ફિલ્મથી જ હિટ સાબિત થઈ હતી, પરંતુ તે તેની ફિટનેસને […]

Continue Reading