પુત્રી સાથે શિલ્પા શેટ્ટી એ કરી શોપિંગ, સમીશાની ક્યૂટનેસ પર ફિદા થયા ચાહકો, જુવો તેનો આ વાયરલ વીડિયો
90ના દાયકાની એવી ઘણી અભિનેત્રીઓ રહી છે જેમણે પોતાની શ્રેષ્ઠ એક્ટિંગ અને સુંદરતાથી દર્શકોના દિલમાં પોતાની એક ખાસ જગ્યા બનાવી છે. તે જ અભિનેત્રીઓમાંથી એક શિલ્પા શેટ્ટી છે, જે તેના સમયની સુપરહિટ અભિનેત્રીઓમાંથી એક છે. હાલના સમયમાં શિલ્પા શેટ્ટી પોતાના ફિગર, હેલ્થ અને યોગના કારણે દુનિયાભરમાં પોતાની ઓળખ બનાવી ચુકી છે. શિલ્પા શેટ્ટીની ઉંમર 47 […]
Continue Reading