સૈનિકો સાથે ક્યાં ઈડલી-સાંભાર ખાઈ રહ્યા છે રામ ચરણ, જુવો વાયરલ થઈ રહેલી તેમની આ તસવીરો
દક્ષિણ ભારતીય ફિલ્મ RRRની સફળતાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મમાં પોલીસની ભૂમિકામાં જે અભિનેતા એ લોકોનું દિલ જીતી લીધું છે તે રામ ચરણ છે. પોતાની ફિલ્મની સફળતાની સાથે જ તે હેડલાઇન્સમાં પણ ચાલી રહી છે. ક્યારેક પોતાના વ્રતને લઈને તો ક્યારેક ફિલ્મને લઈને તે ચર્ચામાં રહે છે. એકવાર ફરીથી રામ ચરણ ચર્ચાની ચર્ચા […]
Continue Reading