તારક મેહતા શોના આ કલાકારને થયો કોરોના, ટ્વીટ કરીને કહ્યું- સંપર્કમાં આવેલા લોકો તરત કરાવો તમારી તપાસ

ટીવી અને ફિલ્મોનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેના કારણે ઘણા કલાકારો કોરોના વાયરસની ઝપટમાં આવી રહ્યા છે. સમાચાર છે કે લોકપ્રિય કાર્યક્રમ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના પણ એક કલાકારને કોરોના વાયરસ થયો છે. આ શોમાં રીટા રિપોર્ટરની ભૂમિકા નિભાવનારી અભિનેત્રી પ્રિયા આહુજાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. પ્રિયા આહુજાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ […]

Continue Reading