લગ્ન પહેલા ખુલ્યું રણબીર કપૂરનું આ મોટું રાજ, દોઢ વર્ષથી નથી ખાધી રોટલી, જાણો શું છે તેનું કારણ

બોલિવૂડમાં આ દિવસોમાં એક ખાસ લગ્નની ચર્ચા થઈ રહી છે. આ લગ્ન આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના છે. કપૂર પરિવારના આ લગ્નને ખાસ બનાવવા માટે ખૂબ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે. સાથે જ માતા નીતુ કપૂર ગેસ્ટ લિસ્ટ તૈયાર કરવાથી લઈને અન્ય કામોમાં વ્યસ્ત છે. જો કે નીતુ […]

Continue Reading