અક્ષરા અને નૈતિકનો ઓન સ્ક્રીન પુત્ર નક્ષ થયો 17 વર્ષનો, હવે શિવાંશ દેખાય છે ખૂબ જ સ્માર્ટ અને યંગ, જુવો તેની હાલની તસવીરો
સ્ટાર પ્લસ ચેનલની ખૂબ જ પ્રખ્યાત અને સફળ ટીવી સિરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈ ના દરેક કલાકારોએ ઘર-ઘરમાં લાખો દર્શકોની વચ્ચે પોતાની એક ખાસ ઓળખ બનાવી હતી અને આ જ કારણ છે કે આ સીરિયલની બીજી સીઝન આવ્યા પછી પણ લોકો પાછળની સીઝનમાં જોવા મળેલા સ્ટાર અને તેની એક્ટિંગને યાદ કરે છે. આવી સ્થિતિમાં, […]
Continue Reading