બાલિકા વધૂ 2: શિવાંગી જોશીના લવર બનવાની મનાઈ કરી ચુક્યા છે આ 6 ટીવી અભિનેતા, જાણો કોણ કોણ છે તેમાં શામેલ
સીરિયલ બાલિકા વધૂ 2માં શિવાંગી જોશી આનંદી બનીને લોકોનું ખૂબ મનોરંજન કરી રહી છે. આ શોમાં આનંદી અને આનંદની લવસ્ટોરી જોવા મળી રહી છે. પતિ હોવા છતાં પણ આનંદી આનંદ ને દિલ આપી ચુકી છે. આનંદી આનંદની નિર્દોષતા પર મરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આનંદના પાત્ર માટે મેકર્સ આખી ઈન્ડસ્ટ્રીમાં શોધખોળ કરી ચુક્યા […]
Continue Reading