27 વર્ષની થઈ ગઈ ટીવીની નાયરા એટલે કે શિવાંગી જોશી, અભિનેત્રી એ મિત્રો અને પરિવાર સાથે ધૂમધામથી સેલિબ્રેટ કર્યો જન્મદિવસ, જુવો તસવીરો

સ્ટાર પ્લસ ચેનલ પર પ્રસારિત થતી ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નાયરાનું પાત્ર નિભાવીને આજે ઘર-ઘરમાં કંઈક ખાસ ઓળખ બનાવનાર ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અને ગ્લેમરસ અભિનેત્રી શિવાંગી જોશી આજે લાખો ચાહકોના દિલમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી ચુકી છે. આ જ કારણ છે કે આજે શિવાંગી જોશી […]

Continue Reading