હિંદુ ક્રિકેટર શિવમ દુબે એ ગર્લફ્રેંડ અંજુમ ખાન સાથે કર્યા લગ્ન, જુવો તેના લગ્નની તસવીરો
આ દિવસોમાં દેશમાં લગ્નની સીઝન છે અને એક પછી એક સામાન્ય લોકોની સાથે જ અનેક પ્રખ્યાત હસ્તીઓ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહી છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી શિવમ દુબેએ પણ સાત ફેરા લીધા છે. તેની પત્નીનું નામ અંજુમ ખાન છે. સોશિયલ મિડિયા પર શિવમ દુબે અને અંજુમ ખાનના લગ્નની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી […]
Continue Reading