શિવ મહાપુરાણ અનુસાર આ 5 પ્રકારના હોય છે પાપ, તેને કરવાથી ખુલી જાય છે નરકનો દરવાજો

હિન્દુ ધર્મમાં કુલ 18 મહાપુરાણો છે અને આ મહાપુરાણોમાં શિવ મહાપુરાણ એક છે. શિવ મહાપુરાણમાં શિવજી સાથે જોડાયેલી કથાઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને શિવજી સાથે જોડાયેલા મંત્ર જણાવવામાં આવ્યા છે. શિવ મહાપુરાણમાં એક પ્રસંગ દ્વારા ભગવાન શિવે એવા પાંચ પાપોનો ઉલ્લેખ કર્યો છે. આ કરવાથી નરકનો દરવાજો ખુલે છે. શિવપુરાણ અનુસાર જે લોકો આ […]

Continue Reading