મામા કંસ ઉપરાંત પણ હતા ભગવાન શ્રીકૃષ્ણના ઘણા દુશ્મન, જાણો કોણ કોણ હતા તેમના સૌથી મોટા દુશ્મન

કૃષ્ણને ભગવાન વિષ્ણુના આઠમા અવતાર માનવામાં આવે છે, જેનું અવતરણ દ્વાપર યુગમાં થયુ, ભગવાન કૃષ્ણને દ્વારકાધીશ, વાસુદેવ, દેવકીનંદન, શ્યામ, કન્હૈયા વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. તેનું બાળપણ ગોકુલમાં પસાર થયું, જ્યાં તેના માતા-પિતા યશોદા અને નંદ હતા. તેના પાત્રને મહાભારત અને શ્રીમદ ભાગવત ગીતામાં વિસ્તૃત કરવામાં આવ્યા છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી […]

Continue Reading